દિલ્હી પોલીસ દ્વારા હેડ કોન્સટેબલની ભરતી..... 

શરૂ થવાની તારીખ : 28/12/2019 
છેલ્લી તારીખ : 27/01/2020 

પોસ્ટ :
 હેડ કોન્સટેબલ (AWO/TPO) (પુરુષ) : 392
હેડ કોન્સટેબલ (AWO/TPO) (સ્ત્રી) : 192



કુલ જગ્યા : 585

ઉંમર : 18 થી 27 વર્ષ 
ઉંમરમાં છૂટછાટ 
SC/ST – 32 વર્ષ 
OBC – 30 વર્ષ 

ફી 
જનરલ-ઓબીસી : Rs.100/- 
એસસી/એસટી / વિકલાંગ / એક્સ સર્વિસમેન : ચલણ નથી. 

પગાર : 25,500/-

લાયકાત
12 પાસ અથવા 
NTC - નેશનલ ટ્રેડ સર્ટિ ( ટ્રેડ ઓફ મિકેનિક કમ ઓપરેટર ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ) 




ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.

રજીસ્ટ્રેશન માટે 
https://delhiawo.online-ap1.com/index_controller_DPAWO/register#no-back-button

લૉગિન કરવા માટે 
https://delhiawo.online-ap1.com/Index_controller_DPAWO/signin#no-back-button


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો