નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક ) (NABARD) દ્વારા ભરતી... 


અગત્યની તારીખો 
ફોર્મ શરૂ થયાની તારીખ : 25/12/2019 
છેલ્લી તારીખ : 12/01/2020 
પ્રિન્ટ માટે છેલ્લી તારીખ : 27/01/2020 
પરીક્ષા તારીખ : ફેબ્રુ-2020 (અંદાજિત) 

પોસ્ટ : ઓફિસ એટેનડન્ટ 

જગ્યા : 73 

લાયકાત : 10 પાસ 

ઉંમર : 18 થી 30 વર્ષ સુધી 

ચલણ 
એસસી/ એસટી/ વિકલાંગ / એક્સ સર્વિસમેન માટે : Rs. 50/- 
બીજી અન્ય કેટેગરી માટે : Rs. 450/- 
ચલણ : ઓનલાઈન કોઈ પણ માધ્યમથી ચૂકવી શકાશે.  


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

રજીસ્ટ્રેશન માટે 
https://ibpsonline.ibps.in/nabaoasdec19/basic_details.php

લૉગિન માટે 
https://ibpsonline.ibps.in/nabaoasdec19/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)