હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આસિસ્ટન્ટ પ્રેક્ટિકલ / સ્કિલ ટેસ્ટ (કોમ્પ્યુટર આધારિત) અંગે... 

પોસ્ટ : આસિસ્ટન્ટ

એડ નંબર : RC/1434/2018 (II)


પ્રેક્ટિકલ / સ્કિલ ટેસ્ટ (કોમ્પ્યુટર આધારિત) 
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://hc-ojas.guj.nic.in/Preference.aspx


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

ટેસ્ટની તારીખ : 15/12/2019

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો