પ્રાદેશિક નગરપાલિકા અમદાવાદ દ્વારા ભરતી.... 

પોસ્ટ 
મ્યુન્સિપાલ સિવિલ એંજિનિયર
અર્બન પ્લાનર
MIS એક્સપર્ટ
ચીફ ઓફિસર

ઉંમર : 62 વર્ષથી વધુ નહીં 

ઇન્ટરવ્યુ તારીખ 
ચીફ ઓફિસર માટે : 24/12/2019 
બીજી અન્ય પોસ્ટ માટે :  20 અને 21/12/2019