બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા જનરાલિસ્ટ ઓફિસરની ભરતી... 

અરજી ફોર્મ ભરવાની તારીખ : 11/12/2019 થી 31/12/2019 સુધી.

પોસ્ટ : જનરાલિસ્ટ ઓફિસર II & III
કુલ જગ્યા : 300


ઉંમર :
 જનરાલિસ્ટ ઓફિસર II માટે : 20 થી 35 વર્ષ
 જનરાલિસ્ટ ઓફિસર III માટે : 20 થી 38 વર્ષ


ચલણ
જનરલ / ઓબીસી / ઇડબલ્યુએસ માટે : Rs. 1180/-
એસસી/ એસટી/ વિકલાંગ : Rs. 118/-

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

ફૂલ નોટિફિકેશન, લાયકાત તેમજ બીજી અન્ય વિગત માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/bomoffgoct19/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)