ઈસ્ટ કોસ્ટ રેલ્વે એપ્રેન્ટિસ ભરતી..... 

શરૂ થયાની તારીખ : 07/12/2019 
છેલ્લી તારીખ : 06/01/2020 

ઉંમર
15 થી 24 
નિયમો પ્રમાણે કેટેગરી પ્રમાણે છૂટછાટ મળશે.....

લાયકાત : 10th પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)

ચલણ
અન્ય કેટેગરી માટે : Rs. 100/- 
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી 


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

વિભાગો પ્રમાણે જગ્યા 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

રજીસ્ટ્રેશન માટે 
https://rrceastcoastrailway.in/ACT/register.php

લૉગિન માટે 
https://rrceastcoastrailway.in/ACT/login.php


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન વાંચી લેવી

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://rrceastcoastrailway.in/index.php

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)