CSIR CSMCRI Recruitment 2019-ભાવનગર દ્વારા ભરતી 

પોસ્ટ : પ્રોજેકટ આસિસ્ટન્ટ 

લાયકાત : M.Sc. બોટની અથવા સાયન્સ 

ઉંમર : 30 થી વધુ નહીં 

ઇન્ટરવ્યુ તારીખ : 27/12/2019 
સમય : 10 : 30 AM થી 1 : 00 PM 

લાયકાત ધરાવતા ઉમેદવારે નીચે આપેલ સ્થળે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું 

Address: 
Conference Room, 
CSIR-Central Salt & Marine Chemicals Research Institute,
Bhavnagar, Gujarat.


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો