DMRC (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા ભરતી.... 

શરૂ થયાની તારીખ : 14/12/2019 (10:00 AM)
છેલ્લી તારીખ : 13/01/2020 (11:59 PM) 
કોલ લેટર (CBT-Computer Base Test) :

ઉંમર : 18 થી 30 (02/12/1989 થી 01/12/2001 વચ્ચેની જન્મતારીખ ) 

ચલણ
ઓપન / ઇડબલ્યુએસ / ઓબીસી : Rs. 500/- 
એસસી / એસટી / વિકલાંગ અને સ્ત્રી : Rs. 250/- 




પોસ્ટ, લાયકાત, પગાર અને કેટેગરી પ્રમાણે જગ્યા 






ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

cdn3.digialm.com//EForms/configuredHtml/1891/62785/Registration.html 


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)