DRDO - Defence Research & Development Organization દ્વારા MTS (મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ) ભરતી...
શરૂ થવાની તારીખ : 23/12/2019 (10:00 AM)
છેલ્લી તારીખ : 23/01/2020 (5 વાગ્યે)
ચલણ
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી
અન્ય કેટેગરી માટે : 100/-
ઉંમર : 18 થી 25
લાયકાત
⇛ 10th પાસ
⇛ ITI પાસ (જરૂરી ટ્રેડ સાથે)
(ખાલી 10 પાસ પર પણ ફોર્મ ભરી શકાશે)
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
શરૂ થવાની તારીખ : 23/12/2019 (10:00 AM)
છેલ્લી તારીખ : 23/01/2020 (5 વાગ્યે)
ચલણ
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી
અન્ય કેટેગરી માટે : 100/-
ઉંમર : 18 થી 25
લાયકાત
⇛ 10th પાસ
⇛ ITI પાસ (જરૂરી ટ્રેડ સાથે)
(ખાલી 10 પાસ પર પણ ફોર્મ ભરી શકાશે)
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો