GSSSB (ગુજરાત ગૌણ સેવા  પસંદગી મંડળ) દ્વારા નશાબંધી ઈન્સ્પેકટર મેઇન એક્ઝામ (મુખ્ય પરીક્ષા) માટેના કોલ લેટર શરૂ...

એડ નંબર : 145/2017-18

પરીક્ષા તા.06/01/2020

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

શારીરિક કસોટીના પરિણામ માટે : અહી ક્લિક કરો