PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષા રદ..... 

એડ ડેટ : 23/08/2018 હતી
પોસ્ટ : જુનિયર આસિસ્ટન્ટ (વિદ્યુત સહાયક) રદ થયેલ છે જેની ફી પરત મળવા પાત્ર છે.
તા. 17/12/2019 (10:30) થી 27/12/2019 (18.00) (ના રોજ ફી પરત માટે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું
બાકી માહિતી તા. 17/12/2019 ના રોજ જાણવા મળશે.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો