PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા વિદ્યુત સહાયકની ભરતી..
શરૂ થયાની તારીખ : 26/12/2019
છેલ્લી તારીખ : 15/01/2020 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
પોસ્ટ : વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)
જગ્યા : 881
લાયકાત : ગ્રેજ્યુએટ (55% સાથે)
ઉંમર : બિન અનામત માટે 30 વર્ષ સુધી
(અનામત વર્ગ માટે 35 વર્ષ)
ચલણ
ઓપન / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 500/-
એસસી / એસટી : Rs. 250/-
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
PGVCL એરિયામાં આવતા સિટીનું લિસ્ટ
- કચ્છ
- અમરેલી
- દેવભૂમિ દ્વારકા
- જામનગર
- મોરબી
- સુરેન્દ્રનગર
- રાજકોટ
- બોટાદ
- ભાવનગર
- જુનાગઢ
- ગીર સોમનાથ
- પોરબંદર
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ANNEXURE – I : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://pgvcl.com/recruitment/onlinereghome/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)