RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)  દ્વારા આસિસ્ટન્ટની ભરતી 

શરૂ થયાની તારીખ : 23/12/2019 


ફોર્મ ભરવાની છેલ્લી તા. માં વધારો છેલ્લી તા. 20/01/2020 
પહેલા છેલ્લી તારીખ : 16/01/2020 હતી.  
એડમિટ કાર્ડ : પરીક્ષાના અઠવાડીયા અગાઉ 
પરીક્ષા તારીખ : 14-15 ફેબ્રુ-2020 

પોસ્ટ : આસિસ્ટન્ટ 

કુલ જગ્યા : 926
જનરલ માટે : 473 જગ્યા
ઇડબલ્યુએસ માટે : 83 જગ્યા
ઓબીસી માટે : 192 જગ્યા
એસસી માટે : 98 જગ્યા
એસટી માટે : 80 જગ્યા

ઉંમર : (01/12/2019 સુધીમાં ) 20 થી 28 વર્ષ 
(જન્મ તારીખ : 02/12/1991 થી 01/12/1999 વચ્ચેની હોવી જોઈએ )

પગાર : 14,650/-

ચલણ 
જનરલ / ઓબીસી : Rs. 450/- 
એસસી / એસટી / વિકલાંગ : Rs.50/- 

લાયકાત : ગ્રેજ્યુએટ 


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ



RBI ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/rbiasstnov19/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)