RRC (રેલ્વે ભરતી બોર્ડ) સેન્ટર રેલ્વે દ્વારા એપ્રેન્ટિસ ભરતી...
શરૂ થયાની તારીખ : 23/12/2019 (11 કલાકથી)
છેલ્લી તારીખ : 22/01/2020 (17 કલાક સુધી)
ચલણ : 100/-
કુલ જગ્યા : 2562
ઉંમર : 15 થી 24 વર્ષ
લાયકાત :
10th પાસ + ITI
અથવા
12th પાસ + ITI
શરૂ થયાની તારીખ : 23/12/2019 (11 કલાકથી)
છેલ્લી તારીખ : 22/01/2020 (17 કલાક સુધી)
ચલણ : 100/-
કુલ જગ્યા : 2562
ઉંમર : 15 થી 24 વર્ષ
લાયકાત :
10th પાસ + ITI
અથવા
12th પાસ + ITI
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
રજીસ્ટ્રેશન
http://www.rrccr.com/TradeApp/Registration/Index
લૉગિન
http://www.rrccr.com/TradeApp/Login