ઇન્ડિયન એર ફોર્સ દ્વારા ભરતી

પોસ્ટ : ગ્રુપ - X, Y

શરૂ થવાની તારીખ : 02/01/2020
છેલ્લી તારીખ : 20/01/2020
ઓનલાઈન પરિક્ષાની તારીખ (અંદાજિત) : 19/03/2020 થી 23/03/2020
એડમિટ કાર્ડ : ફેબ્રુઆરી-2020 માં શરૂ થશે.

ચલણ : Rs.250/-

ઉંમર : 21થી વધુ નહીં  (17/01/2000 થી 30/12/2003 વચ્ચેની જન્મ તારીખ )

લાયકાત :

⇒ ગ્રુપ X
Intermediate/10+2/Equivalent examination with Mathematics, Physics and English with minimum 50% marks in aggregate and 50% marks in English or Three years Diploma Course in Engineering in any stream


⇒ ગ્રુપ Y

Passed Intermediate/ 10+2/ Equivalent Examination in any stream/subjects approved by Central/ State Education Boards with minimum 50% marks in aggregate and 50% marks in English


⇒ ગ્રુપ-Y મેડિકલ આસિસ્ટન્ટ

Passed 10+2/ Intermediate/ equivalent exam with Physics, Chemistry, Biology and English with a minimum of 50% marks in aggregate and 50% marks in English.

ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://airmenselection.cdac.in/STAR/controller/showSignIn


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)