SEB (સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ) દ્વારા NMMS ( નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ ) પરીક્ષા માટે હૉલ ટિકિટ શરૂ... 

પરીક્ષા તા. : 22/12/2019

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

sebexam.org/Form/printhallticket


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો