SJVN લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી.....

શરૂ થવાની તારીખ : 10/12/2019 
છેલ્લી તારીખ : 31/12/2019 

પોસ્ટ 
ગ્રેજ્યુએટ એપ્રેંટિસ 
લાયકાત :  ડિગ્રી 
ટેક્નિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ
લાયકાત : ડિપ્લોમા 
ટેક્નિશિયન (ITI) એપ્રેન્ટિસ
લાયકાત :  ITI 

ચલણ 
અન્ય કેટેગરી માટે : Rs. 100/- 
એસસી / એસટી / પીડબલ્યુડી : ચલણ નથી 
ચલણ : કોઈપણ ઓનલાઈન માધ્યમથી ભરી શકશે. 

ઉંમર : 18 થી 30 

અનામત વર્ગમાં આવતા ઉમેદવારને નિયમોને આધીન છૂટછાટ મળશે... 

ફુલ નોટિફિકેશન તે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

રજીસ્ટ્રેશન : http://sjvn.nic.in/olrp/registration.aspx
લૉગિન : http://sjvn.nic.in/olrp/index.aspx

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)