TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત) દ્વારા ભરતી... 

શરૂ થવાની તારીખ : 05/12/2019 
છેલ્લી તારીખ : 19/12/2019 

પોસ્ટ
સિનિયર ટેકનિકલ ઓફિસર (સુપ્રિટેડન્ટ એંજિનિયર) 
ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર (ડેપ્યુટી સેક્રેટરી) 
ટેકનિકલ ઓફિસર (એક્સિક્યુટિવ એંજિનિયર) 
એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર (ડેપ્યુટી સેક્શન ઓફિસર)  

ઉંમર 
એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર 30 વર્ષથી વધુ નહીં 
બીજી અન્ય પોસ્ટ માટે 40 વર્ષથી વધુ નહીં 



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.gujarattourism.com/cot


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)