UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...


અરજી માટે છેલ્લી તારીખ : 16/01/2020 
પ્રિન્ટ માટે છેલ્લી તા. : 17/01/2020
પોસ્ટ
ડેટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટ
જગ્યા : 2
ઉંમર : 30 વર્ષથી વધુ નહીં
લાયકાત : MCA

ડેપ્યુટી સેન્ટરલ ઇંટેલિજન્સ ઓફિસર (ટેકનિકલ)
જગ્યા : 27
ઉંમર : 35 વર્ષથી વધુ નહીં
લાયકાત : B.E., B. Tech.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

ભરતીની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

upsnotifikconline.nic.in/ora/VacancyNoticePub.php

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)