સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.A., B. Com. સેમ - 6 (એક્સટર્નલ) ફોર્મ શરૂ....

ફોર્મ ભરવાની તારીખો 


1. તા. 24/01/2020 થી 03/02/2020 સુધી રેગ્યુલર ફી સાથે 

(Rs. 485/-) = Rs. 485/-
2. 1. તા.04/02/2020 થી 06/02/2020 સુધી રેગ્યુલર ફી + લેઇટ ફી સાથે 
(Rs. 485/- + Rs. 500 ) = Rs. 985/-
3. 1. તા.07/02/2020 થી 09/02/2020 સુધી રેગ્યુલર ફી + લેઇટ ફી + પેનલ્ટી સાથે 
(Rs. 485/- + Rs. 500 + Rs. 1500/- ) = Rs. 2485/-


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો