હિંદુસ્તાન કોપર લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી... 

શરૂ થયાની તારીખ : 28/01/2020 
છેલ્લી તારીખ : 15/02/2020 
શોર્ટ લિસ્ટ જાહેર થવાની તારીખ : 25/02/2020 

ઉંમર : 18 થી 30 

લાયકાત :  ITI 

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

રજીસ્ટ્રેશન માટે 
hindustancopper.com/ITIApplication/Registration

લૉગિન માટે 
https://www.hindustancopper.com/ITIApplication/Login/58 


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)