હેવી વોટર બોર્ડ દ્વારા ભરતી.... 

શરૂ થયાની તારીખ : 11/01/2020 
છેલ્લી તા. : 31/01/2020 

ચલણ 
અન્ય કેટેગરી માટે : Rs. 100/-  
એસસી / એસટી / વિકલાંગ એક્સ સર્વિસમેન / સ્ત્રી : ચલણ નથી 

પોસ્ટ 

⇛ Technical Officer-D
લાયકાત : B.E., B.Tech.

⇛ Category I Stipendiary
લાયકાત : ડિપ્લોમા, B.Sc.

⇛ Category II Stipendiary
લાયકાત : SSC + ITI, 12 પાસ

⇛ Nurse/A
લાયકાત : B.Sc. નર્સિંગ

⇛ Scientific Asst/B (Civil)
લાયકાત : ડિપ્લોમા (સિવિલ)

⇛ Scientific Asst/B (Radiography)
લાયકાત : B.Sc. રેડિયોગ્રાફી

⇛ Technician-C
લાયકાત : 10 અથવા 12 પાસ જરૂરી અનુભવ સાથે

⇛ Sub Officer/B
લાયકાત : 10 પાસ + જરૂરી અનુભવ

⇛ Stenographer Gr II
લાયકાત : 10 પાસ + ટાઈપિંગ અંગેનો અનુભવ

⇛ Stenographer Gr III
લાયકાત : 10 પાસ + ટાઈપિંગ અંગેનો અનુભવ

⇛ Upper Division Clerk
લાયકાત : ગ્રેજ્યુએટ + ટાઈપિંગ અંગે જાણકારી

⇛ Driver
લાયકાત : 10 પાસ + ડ્રાઇવિંગ લાઇસન્સ

⇛ Driver cum Pump Operator cum Fireman
લાયકાત : 12 પાસ + ડ્રાઇવિંગ લાઇસન્સ

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://hwb.mahaonline.gov.in/HWB/HomePage.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)