દિલ્હી ફોરેસ્ટ દ્વારા પરીક્ષા માટે એડમિટ કાર્ડ શરૂ..... 

ફોરેસ્ટ રેન્જર અને વાઇલ્ડલાઈફ ગાર્ડ ના કોલ લેટર શરૂ છે ફોરેસ્ટ ગાર્ડ ના કોલ લેટરની તારીખ હવે પછી જાહેર કરાશે.... 

પરીક્ષા કોલ લેટર અંગે અગત્યની સૂચના 




નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/64098/login.html


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


ભરતી સમયની માહિતી 

દિલ્હી ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ભરતી.... 

દિલ્હી ફોરેસ્ટ ભરતી પરીક્ષા માટે સેન્ટર સિલેક્સન કરી શકાશે....

પરીક્ષા CBT (કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ) રહેશે...

તા. : 03 માર્ચ 2020 સુધી પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકાશે.

નોટિસ માટે : અહી ક્લિક કરો

સેન્ટર પસંદ કરવા માટે નીચે આપેલ લિન્કને કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપમાં ઓપન કરો 

cdn.digialm.com//EForms/configuredHtml/1258/64098/login.html

(સેન્ટર પસંદ મોબાઈલમાં નહીં થય શકે...)


ભરતી સમયની માહિતી 

દિલ્હી ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ભરતી.... 

જગ્યા  : 226

ફોર્મ ભરવાની તારીખ : 14/01/2020 થી 13/02/2020 11:59 PM સુધી.

ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો

પોસ્ટ 
➥ ફોરેસ્ટ રેન્જર
લાયકાત : બેચલર ડિગ્રી
ઊંચાઈ
પુરુષ : 163
સ્ત્રી : 150
➥ ફોરેસ્ટ ગાર્ડ
લાયકાત : 12 પાસ
ઊંચાઈ
પુરુષ : 163
સ્ત્રી : 150
➥ વાઇલ્ડ લાઈફ ગાર્ડ
લાયકાત : 10 પાસ

ઉંમર : 18 થી 27 


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/64098/Instruction.html


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)