ગુજકેટ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ (રદ) (PostPond) રાખવામા આવેલ છે....
(કોરોના વાઇરસના કારણે)
પરીક્ષા તા. :
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
https://gujcet.gsebht.in/#!/home
(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)
__________________________
ગુજકેટ ફોર્મ શરૂ....
ફોર્મ : ગુજકેટ - 2020
(ડિગ્રી / ડિપ્લોમાં ફાર્મસી, એન્જીનિયરીંગ પ્રવેશ માટે જરૂરી)
પરીક્ષા ફોર્મ : 31/03/2020
ફોર્મ ભરવાની તારીખ : 21/01/2020 થી 05/02/2020 (વધારેલ તારીખ : 10/02/2020)
ગુજકેટ પરીક્ષા ફી = Rs.300/- + બેન્ક ચાર્જ
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો / સહી
2. મોબાઈલ નંબર (હાજરમાં હોય તે)
3. ઈમેઈલ (લૉગિન થતું હોય તેવું)
4. આવકનો દાખલો
5. જાતિનો દાખલો
6. આધાર કાર્ડ
7. એપ્લીકેશન નંબર
(ધો.12 એપ્લીકેશન ફોર્મ ભરેલ હોય તેનો એપ. નંબર)
8. સ્કૂલ ઇનડેક્ષ નંબર
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
બુકલેટ માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://gujcet.gseb.org/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)