ઇન્ડિયન એર ફોર્સ દ્વારા ભરતી...

ટ્રેડ : ગ્રુપ - Y મેડિકલ આસિસ્ટન્ટ 


પરીક્ષા તારીખ : 17 & 19 ફેબ્રુઆરી - 2020


લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી બાયોલોજી અંગ્રેજી સાથે 50 %) અંગ્રેજી વિષયમાં 50 માર્કસ 

ભરતી : ઓફલાઇન 

સ્થળ :
Veer Namad South Gujarat University, 
Udhna, Magdalla Road, Vesu, 
Surat, Gujarat



ઉંમર : ઉમેદવારની જન્મ તારીખ : 17/11/2000 થી 30/12/2003 વચ્ચેની હોવી જોઈએ.


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ભરતી અંગેની નોટિસ : અહી ક્લિક કરો