સારસ્વત બેન્ક દ્વારા જુનિયર ઓફિસર માટેની ભરતી.... 

પોસ્ટ : જુનિયર ઓફિસર : માર્કેટિંગ એન્ડ ઓપરેશનસ

છેલ્લી તા. : 15/01/2020

સિટી પ્રમાણે જગ્યા
મુંબઈ / નવી મુંબઈ / થાણે / ગ્રેટર મુંબઈ : 70 જગ્યા
પુણે : 30 જગ્યા

કુલ જગ્યા : 100

ઉંમર : 21 થી 27 વર્ષ

લાયકાત : ગ્રેજ્યુએટ

ચલણ
જનરલ /ઓબીસી : Rs. 600/-
એસસી / એસટી / વિકલાંગ : Rs. 600/-


નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

ibpsonline.ibps.in/scbltdcjan20/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)