ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નેવિક માં ભરતી.... 

નેવિક GD 10+2 એન્ટ્રી 02/2020
શરૂ થવાની તારીખ : 26/01/2020
છેલ્લી તારીખ : 02/02/2020 (5 વાગ્યા સુધી) (વધારેળ તારીખ : 03/02/2020) 
એડમિટ કાર્ડ : 15 થી 22/02/2020
પરીક્ષા તા. : ફેબ્રુ/માર્ચ - 2020

પોસ્ટ : કૂક & સ્ટેવર્ડ (નેવિક જનરલ ડ્યૂટી 02/2020 બેન્ચ ડોમેસ્ટિક બ્રાન્ચ )

જગ્યા : 260

જનરલ : 113

ઇડબલ્યુએસ : 26
ઓબીસી : 75
એસસી : 33
એસટી : 13

લાયકાત : 12 પાસ ફિઝીક્સ અને મેથ્સ વિષય સાથે (50 %)
(એસસી / એસટી માટે 5 % ની છૂટછાટ )

ઉંમર : 18 થી 22
જન્મ તા. 01/08/1998 થી 31/07/2002 વચ્ચેની હોવી જોઈએ)

પગાર : 21,700/-

ભરતી અંગેની ડિટેલ : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://joinindiancoastguard.gov.in/Default.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)