સાઉથ ઈસ્ટ રેલ્વે દ્વારા ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ (ફિટર, વેલ્ડર, સ્ટેનોગ્રાફર (અંગ્રેજી) ટ્રેડ માટે) 

શરૂ થયાની તા. : 04/01/2020 
છેલ્લી તા. : 03/02/2020 ( 6 PM સુધી) 

લાયકાત : 10 + ITI (જરૂરી ટ્રેડ સાથે) 

કુલ જગ્યા : 1778

ઉંમરા : 15 થી 24

ચલણ : જનરલ / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 100/-
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી.

ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

રજીસ્ટ્રેશન માટે : 

https://appr-recruit.co.in/2019-20/gen_instructions.aspx

લૉગિન માટે : 

appr-recruit.co.in/2019-20/login.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)