GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા PI (પોલીસ ઇન્સેપેક્ટર) બિનહથિયારી મેઇન પરીક્ષા માટે કોલ લેટર જાહેર.... 


એડ નંબર : 112/201819

પરીક્ષા તારીખ : 08 અને 09 /02/2020


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો