GSFC (ગુજરાત સ્ટેટ એન્ડ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ)  દ્વારા ભરતી....

ઉંમર : 26 વર્ષથી વધુ નહીં

શરૂ થવાની તારીખ : 23/01/2020
છેલ્લી તારીખ : 03/02/2020

ભરતી અંગેની

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


http://gworld.gsfclimited.com/ers_web/pages/frm_dashboard.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)