IBPS દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે મુખ્ય પરિક્ષાના (મેઇન એક્ઝામ) કોલ લેટર શરૂ.... 


તા. 14/01/2020 થી 25/01/2020 સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ibpsonline.ibps.in/crpspl9nov19/clomea_jan20/login.php?appid=125f6fef65a8d02f1c0da602d29617ed


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)