જોઇન ઇન્ડિયન આર્મી દ્વારા NCC ભરતી.... 

શરૂ થયાની તારીખ : 08/01/2020 (12 કલાકથી) 
છેલ્લી તા. 06/02/2020 (12 કલાક સુધી)

પોસ્ટ : સ્પેશિયલ NCC ભરતી. 

જગ્યા :
NCC પુરુષ : 50 
NCC સ્ત્રી : 05 

ઉંમર : 19 થી 25 વર્ષ 
ઉમેદવારની જન્મ તા. : 02/07/1995 થી 01/07/2001 વચ્ચેની હોવી જોઈએ. 

લાયકાત : ગ્રેજ્યુએટ 50% સાથે (એકાઉન્ટમાં 50 %) 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

નોટિફિકેશન NCC પુરુષ : અહી ક્લિક કરો
નોટિફિકેશન NCC સ્ત્રી : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.

https://joinindianarmy.nic.in/officers-notifications.htm

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)