RRC (રેલ્વે રિક્રૂટ્મેન્ટ સેલ) વેસ્ટર્ન રેલ્વે દ્વારા એપ્રેન્ટિસ ભરતી.... 

શરૂ થવાની તારીખ : 07/01/2020 ( 11 વાગ્યે)
છેલ્લી તા. : 07/02/2020 (5 વાગ્યા સુધી)
મેરીટ : 13/02/2020
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન : 28/02/2020


પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 3553

ઉંમર : 15 થી 24


ચલણ : જનરલ / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 100/-
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. ધો. 10 ની માર્ક શીટ 
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
6. ITI (બધા સેમની ભેગી હોય તેવી માર્ક શીટ 
7. ITI ટ્રેડ અંગેનું ડિગ્રી સર્ટિ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.rrc-wr.com/TradeApp/Login 


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)