RTE (Right to Education)
ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન
(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)
RTE ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ
19/08/2020 થી 29/08/2020
R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ
૪. આવકનો દાખલો (મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)
૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક)
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો
9. BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો)
(નોંધ: BPL રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં.)
(એડમિશન માટે બાળકની જન્મ તારીખ : 02/06/2013 થી 01/06/2015 વચ્ચેની હોવી જોઈએ. )
RTE હેઠળ ઓનલાઇન અરજીને કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢીને આપની પાસે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવી. આપનું ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું નથી.
નોંધ :
>>> તમામ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરી ક્યાય પણ જમા કરાવવા જવાનું નથી...
>>> જેથી કરી ફોર્મ કાળજી પૂર્વક ભરવું..., ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.
::: અગત્યની તારીખો :::
>>> કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.
ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.
અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખો.
ફોર્મના નમૂના માટે : અહી ક્લિક કરો
વધુ જાણકારી માટે વેબસાઇટ જોતાં રહો
કુલ ડૉક્યુમેન્ટનું લિસ્ટ : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
એડમિશન પ્રોસેસ
વારંવાર પૂછાતા પ્રશ્નો : અહી ક્લિક કરો
Help Line
For Support: 079-39276000
(During working days - 11:00 AM to 5:00 PM)
એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://rte.orpgujarat.com/
ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો