:: પોલીસ ભરતી 2025 ::
LRD - લોક રક્ષક ભરતી અંગે અપડેટ ન્યૂઝ...
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
Final Answer Key જાહેર કરવા બાબતે...
લોકરક્ષક કેડરની જાહેર કરેલ Provisional Answer Key અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલ ચાલુમાં છે. Final Answer Key આશરે એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી...
***************************************************************
LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર....
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
>>> લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫.૦૬.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
>>> ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
>>> ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા / રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
>>> તા.૨૩/૦૬/૨૦૨૫ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
********************************************************************
LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા OMR શીટ જાહેર....
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
નોંધ : OMR શીટ તા. 30/06/2025 સુધી ડાઉનલોડ કરી શકશે.
*********************************************************************
LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા પરીક્ષા પેપર જાહેર....
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025