SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ક્લાર્કની ભરતી..... 

અગત્યની તારીખો 
ફોર્મ ભરવાની તારીખ : 03/01/2020
છેલ્લી તારીખ : 26/01/2020
એડમિટ કાર્ડ : 11/02/2020
પરીક્ષા તારીખો
પ્રિલિ પરીક્ષા : ફેબ્રુ/માર્ચ 2020
મેઇન પરીક્ષા : 19/04/2020

પોસ્ટ : જુનિયર એસોશિએટ (કસ્ટમર સેલ્સ & સપોર્ટ)

જગ્યા : 8134

ઉંમર : 20 થી 28 વર્ષ

ચલણ
જનરલ / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 750/-
એસસી / એસટી / વિકલાંગ : Rs. 125/-

લાયકાત : ગ્રેજ્યુએટ 
(કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તેઓ પણ આ ફોર્મ ભરી શકશે.. 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મભરતી માટેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/sbijassdec19/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)


અભ્યાસક્રમ (Syllabus) :

The syllabus for SBI Clerk exam is as follows:

Preliminary Examination:
1. English Language
2. Numerical Ability
3. Reasoning Ability

Main Examination:

1. General/ Financial Awareness
2. General English
3. Quantitative Aptitude
4. Reasoning Ability & Computer Aptitude

The questions in objective tests, except for the test of General English, will be printed bilingual i.e., English & Hindi.


Exam Pattern : Clik Here