AMC (અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી... 

પોસ્ટ : આસિસ્ટન્ટ મેનેજર અર્બન પ્લાનર

શરૂ થયાની તારીખ : 14/02/2020 
છેલ્લી તા. : 28/02/2020 (17 : 30 સુધી) 

ઉંમર : 45 વર્ષથી વધુ નહીં 

લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ 

ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=applyRecruitement&queryType=Select&screenId=330001&vacancyId=10001386


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)