સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા (એક્સટર્નલ) ફોર્મ શરૂ....



B.A., B. Com., M.A., M.Com. સેમ-2 અને 4

ફોર્મ ભરવાની તારીખો 

B.A., B. Com., M.A., M.Com. સેમ-2 અને 4 


1. તા. 12/02/2020 થી 19/02/2020 સુધી રેગ્યુલર ફી સાથે 
⇒ B.A., B.Com., સેમ-2,4 --> (Rs. 485/-) = Rs. 485/-
⇒ M.A., M.Com. સેમ-2,4 (Rs. 850/-) =  Rs. 850/-


2. તા.20/02/2020 થી 22/02/2020 સુધી રેગ્યુલર ફી + લેઇટ ફી સાથે 
⇒ B.A., B.Com., સેમ-2,4 --> (Rs. 485/- + Rs. 500 ) = Rs. 985/-
⇒ M.A., M.Com. સેમ-2,4 --> (Rs. 850/- + Rs. 500 ) =  Rs. 1350/-


3. તા.23/02/2020 થી 25/02/2020 સુધી રેગ્યુલર ફી + લેઇટ ફી + પેનલ્ટી સાથે 
⇒ B.A., B.Com., સેમ-2,4 --> (Rs. 485/- + Rs. 500 + Rs. 1500/- ) = Rs. 2485/-
⇒ M.A., M.Com. સેમ-2,4 --> (Rs. 850/- + Rs. 500 + Rs. 1500/- ) =  Rs. 2850/-



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો



__________________





પરીક્ષાની તારીખ જાણવા : અહી ક્લિક કરો