મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા ભરતી... 

છેલ્લી તા. : 24/02/2020
હાર્ડ કોપી જમા કરવાની છેલ્લી તા. : 25/02/2020

પોસ્ટ : કલેરિકલ ટ્રેની

ઉંમર : 21 થી 35





ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.mucbank.com/mucb/rec_registration


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)