જેને ખૂલી લૂટ ચલાવવા માટે ખોટી ભરતી બહાર પાડી ઉમેદવારો પાસેથી પૈસા લૂટવાના ઇરાદે ભરતી બહાર પાડી હતી તે શખ્સ પકડાય ગયેલ છે... 


નોંધ : આવી કોઈ પણ ભરતીનું ફોર્મ ભરતા પહેલા ખાસ તેના વિષેની પૂરેપુરી જાણકારી મેળવી લેવી....અથવા તેમની હેલ્પ લાઇન પર માહિતી મેળવી લેવી...  એવી ઉમેદવારોને નમ્ર વિનંતી....