ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા CCC ફોર્મ શરૂ... 

(નોંધ : આ ફોર્મ માત્ર સરકારી કર્મચારીઓ બઢતી માટે ભરી શકશે.)

વિષય : સરકારી નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC અને CCC+ અભ્યાસક્રમની તાલીમ અને પરીક્ષા અંગે.... 

વધુ માહિતી  માટે : અહી ક્લિક કરો

CCC માટે અભ્યાસક્રમ : અહી ક્લિક કરો 

CCC+ માટે અભ્યાસક્રમ : અહી ક્લિક કરો

રજીસ્ટ્રેશન માટે સૂચના : અહી ક્લિક કરો 

જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
નોકરીમાં જોઇન થયાની તારીખ


ફી 
પ્રેક્ટિકલ માટે  : 100/-  + બેન્ક ચાર્જ 
થીયરી માટે : 100/-  + બેન્ક ચાર્જ 
પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે : 200/-  + બેન્ક ચાર્જ 

ફોર્મ ભર્યા પછી ફોર્મ પોસ્ટ કરવાનું રહેશે... 




:::: ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટ :::: 
  • ભરેલ ફોર્મ (ઓરીજનલ)
  • ફોર્મ ભરતા સમયે ભરેલ ચલણ (ઓરીજનલ)
  • આધાર કાર્ડ / પણ કાર્ડ / ચૂંટણી કાર્ડ (કોઈ પણ એક) 
  • એક ફોટો ID પ્રૂફ (આધાર કાર્ડ / પણ કાર્ડ / ચૂંટણી કાર્ડ, કોઈ પણ એક)
  • પ્રમાણ પત્ર (ફોર્મની પ્રિન્ટ સાથે પ્રમાણપત્ર આપેલ છે તે  પ્રમાણપત્ર ભરી તેમાં તમારા હેડ ના સહી સિક્કા કરાવી લેવા.)

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://online.baou.edu.in/Admission/CCCReCreate/Admin/login.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

પરીક્ષા માટે માન્ય સેન્ટરો ની યાદી 

ગુજરાત યુનિવર્સિટી CCC ફોર્મની વિગત જોવા માટે : અહી ક્લિક કરો 

પરીક્ષાની તૈયારી માટે અગત્યનું મટિરિયલ : અહી ક્લિક કરો 


થીયરીની પરીક્ષા માટે અગત્યનું મટિરિયલ 1 : અહી ક્લિક કરો
થીયરીની પરીક્ષા માટે અગત્યનું મટિરિયલ 2 : અહી ક્લિક કરો