ઇન્ડિયન બેન્ક સ્પેશિયાલિસ્ટ ઓફિસર કોલ લેટર શરૂ.... 

કોલ લેટર તા. 25/02/2020 થી 08/03/2020 સુધી ડાઉનલોડ કરી શકાશે...


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ibpsonline.ibps.in/indbnsodec19/cloea_feb20/login.php?appid=3a680f1eda321a484aecd7bb92e06d67


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)