ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નેવિક દ્વારા નેવિક (GD) માટે કોલ લેટર શરૂ.... 

પોસ્ટ : નેવિક (GD)

કોલ લેટર તા. : 15/02/2020 થી 22/02/2020 સુધી ડાઉનલોડ કરી શકાશે... 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://www.joinindiancoastguard.gov.in/reprint.aspx


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)