GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા આસિસ્ટન્ટ એંજિનિયર કોલ લેટર જાહેર.....
પોસ્ટ : આસિસ્ટન્ટ એંજિનિયર (ઇલેક્ટ્રિકલ) ક્લાસ-2, રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેંટ
એડ નંબર : 82/201920
અભ્યાસક્રમ (Syllabus) : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)
પરીક્ષા તા. : 01/03/2020