ગુજરાત ટેકનૉલોજિ યુનિવર્સિટી (GTU) દ્વારા ટીચિંગ પોસ્ટ માટે ભરતી... 

પોસ્ટ 
  • પ્રોફેસર 
  • એસોસિયેટ પ્રોફેસર 
  • આસિસ્ટન્ટ પ્રોફેસર 


પેમેન્ટ માટે સૂચના : અહી ક્લિક કરો 

ભરતી અંગેની નોટિસ તેમજ લાયકાત માટે : અહી ક્લિક કરો

ચલણ 
જનરલ માટે : Rs. 500/- 
ઇડબલ્યુએસ /ઓબીસી /એસસી /એસટી /વિકલાંગ માટે : Rs. 250/- 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://recruit19t.gtu.ac.in/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

છેલ્લી તા. : 16/03/2020 (17 : 00) વાગ્યા સુધી.