IBPS - ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન દ્વારા ઇન્ટરવ્યુ માટે કોલ લેટર જાહેર...

પોસ્ટ : CRP-SPL-IX (સ્પેશિયાલિસ્ટ ઓફિસર)


ઇન્ટરવ્યુ માટે કોલ લેટર તા. 14/02/2020 29/02/2020 સુધી ડાઉનલોડ કરી શકશે... 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ibpsonline.ibps.in/crpspl9nov19/clinta_feb20/login.php?appid=81bbd073e968124c1dd8f75aa5a9b53a 


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)