IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા એપ્રેંટિસ ભરતી..... 

શરૂ થવાની તારીખ : 22/02/2020 
છેલ્લી તા. : 20/03/2020 

કુલ - 500 જગ્યા
કેટેગરી પ્રમાણે જગ્યા 





⇒  ટેકનિકલ એપ્રેંટિસ માટે : ડિપ્લોમા (જરૂરી ટ્રેડ સાથે) 
⇒  ટ્રેડ એપ્રેંટિસ : ITI (જરૂરી ટ્રેડ સાથે) 
⇒  નોન-ટેકનિકલ ટ્રેડ એપ્રેંટિસ : એકાઉન્ટ : ગ્રેજ્યુએટ 
⇒  નોન-ટેકનિકલ ટ્રેડ એપ્રેંટિસ : ડેટા એન્ટ્રી ઓપરેટર : 12 પાસ 

ડિટેલમાં લાયકાત 



ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો




ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://rectt.in/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)