મહિલા ITI રાજકોટ દ્વારા ભરતી.... 

પોસ્ટ / લાયકાત 
ગૂડ્સ એન્ડ 
સર્વિસ ટેક્સ એકાઉન્ટ આસિસ્ટન્ટ 
લાયકાત : B.Com. 

જુનિયર સૉફ્ટવેર ડેવલોપર
લાયકાત : માસ્ટર ડિગ્રી 

સર્ટીફાય એંડરોઈડ એપ્સ ડેવલોપર
લાયકાત : ટેકનિકલ ડિપ્લોમા 

યોગા ઇન્સ્ટર્ક્ટર 
લાયકાત : M. Sc. 

ભરતી : ઓફલાઇન 

અરજી મોકલવાનું સરનામું
Mahila Industrial Training Institute - ITI, 
University Road, 
Behind B.T. Savani Kidney Hospital, 
Rajkot, Gujarat 

છેલ્લી તા. : 20/02/2020 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો