(LIC) લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા ભરતી.... 

પોસ્ટ 
⇒  AE (આસિસ્ટન્ટ એંજિનિયર) 
⇒  AAO (આસિસ્ટન્ટ એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર)

શરૂ થયાની તારીખ : 25/02/2020 
છેલ્લી તા. : 15/03/2020 
પ્રિલિ એક્ઝામ માટે કોલ લેટર : 27/03/2020 થી 04/04/2020 સુધી 
પ્રિલિ પરીક્ષા તા. : 04/04/2020 (અંદાજિત) 


પોસ્ટ પ્રમાણે લાયકાત

1 AE (Civil)
જગ્યા : 29
લાયકાત : B.E/ B.Tech (Civil)

2 AE (Electrical)
જગ્યા : 10
લાયકાત : B.E/ B.Tech (Electrical)

3 Assistant Architect
જગ્યા : 04
લાયકાત : B. Arch

4 AE (Structural)
જગ્યા : 04
લાયકાત : M.Tech/ M.E (Structural)

5 AE (MEP Engineer)
જગ્યા : 03
લાયકાત : B. Tech/ B.E (Mechanical/ Electrical)

6 AAO (Chartered Accountant)
જગ્યા : 40
લાયકાત : Bachelor Degree & CA

7 AAO (Actuarial)
જગ્યા : 30
લાયકાત : Bachelor Degree (Any Discipline)

8 AAO (Legal)
જગ્યા : 40
લાયકાત : Bachelor Degree (Law)/ LLM

9 AAO (Rajbhasha)
જગ્યા : 08
લાયકાત : Master Degree (Hindi/ English)

10 AAO (IT)
જગ્યા : 50
લાયકાત : Degree (Engg)/ MCA or M.Sc(Computer Science)


પગાર : Rs. 57000/- 

ચલણ
એસસી/એસટી/વિકલાંગ ઉમેદવારો માટે : Rs. 85/- 
(ઇંટિમેશન ચાર્જ+ટ્રાન્ઝેક્સન ચાર્જ + GST)અન્ય કેટેગરી માટે : Rs. 700/-
(એપ્લીકેશન ફી કમ ઇંટિમેશન ચાર્જ+ટ્રાન્ઝેક્સન ચાર્જ + GST)

ઉંમર : 21 થી 30  (01/02/2020)
(અનામત વર્ગના ઉમેદવારોને નિયમોને આધીન ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર છે.)

ભરતી અંગે નોટિફિકેશન માટે (English)  : અહી ક્લિક કરો
ભરતી અંગે નોટિફિકેશન માટે (Hindi)  : અહી ક્લિક કરો

પરીક્ષા કેન્દ્રો :અહી ક્લિક કરો 

સર્ટિફિકેટ ફોર્મેટ 

⇒  Annexure-II (Scribe Declaration Form ) : Click Here

⇒  Division Office Address : Click Here

⇒  Format for SC/ ST certificate : Click Here 

⇒  Format for OBC certificate  : Click Here 

⇒  Format for OBC declaration : Click Here

⇒  Format for EWS certificate : Click Here

⇒  Format for Disability certificate : Click Here

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


::: પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યા ::: 



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

ibps.sifyitest.com/licaaaojan20/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)