RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા આસિસ્ટન્ટ માટે કોલ લેટર શરૂ.... 

કોલ લેટર તા. 03/02/2020 થી 15/02/2020 સુધી ડાઉનલોડ કરી શકાશે..


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ibpsonline.ibps.in/rbiasstnov19/clopea_feb20/login.php?appid=93855bc46d07ace08f8c28c4c484fee3


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)